ગુજરાતી જોકસ-ગણતરી

મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (15:39 IST)
ટીચર -ચિંટૂ થી ચાલ 1થી 10 સુધી ગણતરી બોલ 
 
ચિંટૂ - 1,2,3,4,6,7,8,9,10 ..
 
વચ્ચેથી 5 ક્યાં ગયો .. અરે સવારે પિતાજી છાપા વાંચતા હતા ત્યારે કહ્યુ6 કે આજે એક્સીડેંટમાં પાંચ મરી  ગયાં. 
 

વેબદુનિયા પર વાંચો