ગુજરાતી જોકસ- કેટલું ઘટયું

શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (16:15 IST)
ભિખારી - 1 રૂપિયો આપો ભાઈસાબ ત્રણ દિવસથી ખાધું નથી. 
 
કંજુસ - 10 રૂપિયા આપીશ પણ પહેલાં 
 
એ બોલ   1 રૂપિયોમાં ખાવાનું ક્યાં મળે 
 
નહી બસ મને તો એ જોવું છે કે કેટલું ઘટયું 
 

વેબદુનિયા પર વાંચો