ગુજરાતી જોકસ -કિલેમાં ભૂત

મંગળવાર, 8 જુલાઈ 2014 (14:13 IST)
સંતા કીલામાં ગાઈડથી પૂછે છે. - ભાઈ સાંભળ્યું છે આ કિલામાં ભૂત રહે છે
 
ગાઈડ - આટલા વર્ષોથી હું કામ કરું છું મેં તો નથી જોયું 
 
સંતા- કેટલા વર્ષો થયાં તમને 
 
ગાઈડ - 400 વર્ષ 

વેબદુનિયા પર વાંચો