ગુજરાતી જોકસ- કંજૂસ

બુધવાર, 20 ઑગસ્ટ 2014 (14:17 IST)
એક કજૂસ માણસ આત્મહત્યા કરવા ઉપર ગયો 
 
ત્યાં થી પડતા પડતા તેણે તેણી પત્નીને રસોઈ કરતો 
 
જોઈને બૂમો પાડી કહ્યું મારી રોટલી ના કરજે !!!!

વેબદુનિયા પર વાંચો