ગુજરાતી જોકસ-આઈ લવ યુ બોલવાની જગ્યા

શુક્રવાર, 18 જુલાઈ 2014 (13:35 IST)
છોકરીઓને આઈ લવ યુ બોલવાની સારી જગ્યા મંદિર છે ...
 
મંદિરમાં 
 
કેમ ? 
 
કારણ કે ત્યાં છોકરીઓ ચપ્પલમાં  નથી હોય છે.  
 

વેબદુનિયા પર વાંચો