ગુજરાતીજોકસ- સંતાનું માથુ ફાટી ગયુ

મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (16:52 IST)
સંતાનું  માથુ ફાટી ગયુ કેમ ? 
 
 




સંતા- હું પત્થર તોડવા માટે ચપ્પલનો ઉપયોગ કરતો હતો  
 
તો એક માણસે આવીને કહ્યું ક્યારેક તો ખોપડીનો ઉપયોગ કરો. 

વેબદુનિયા પર વાંચો