ગુજરાતીજોકસ- મોટી કોણ Joke of The day

શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (16:30 IST)
બે છોકરીઓ બસમાં સીટ માટે ઝગડતી હતી 
 
કંડકટર  - કેમ ઝગડો છો ...
 
જે ઉમરમાં મોટી છે તે બેસી જાય 
 
પછી શું  .. બન્ને આખા રસ્તા ઉભી રહી 
 

વેબદુનિયા પર વાંચો