ગુજરાતીજોકસ-મમ્મીની ગિફ્ટ

મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (17:16 IST)
બાળકો જો તમે આજથી મારી દરેક વાત માનશો
 
મને સામે જવાબ નહી આપો તો હું તમને ગિફ્ટ આપીશ 
 
પ્પ્પૂ- રહેવા દો તો આ બધા ગિફ્ટ પપ્પાને  જ મળશે.... 
 

વેબદુનિયા પર વાંચો