ગુજરાતીજોકસ- ઘરેથી દૂર

મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (17:11 IST)
ડાક્ટર- દરરોજ 5 કિમી વૉક કરો વજન ઓછું થઈ જશે..
 
સરદાર -1 વર્ષ પછી  ફોન કરીને ડાકટર વજન તો ઓછું થઈ ગયો છે પણ 
 
પણ હું 1825 કિમી દૂર આવી ગયો છું .......



 
 

વેબદુનિયા પર વાંચો