ગુજરતી જોક્સ - તૂ સારી નથી લાગતી

સોમવાર, 21 ડિસેમ્બર 2015 (16:08 IST)
છોકરો- તારી લિપ્સ્ટીક સુંદર છે 
 
છોકરી- થેંક્સ 
 
છોકરો- તારી સેંડલ સુંદર છે 
 
છોકરી- થેંક્સ 
 
છોકરો- તારી પાયલ સુંદર છે 
 
 
છોકરી- થેંક્સ 
 
છોકરો- તોય પણ તૂ સારી નહી લાગતી !! 

વેબદુનિયા પર વાંચો