ગાંડાનો અભિનય

એક નવા કલાકારે નાટકના નિર્દેશકને પૂછ્યુ - મને ગાંડાનો અભિનય કરવા શુ કરવું પડશે ?
નિર્દેશકે કહ્યુ - ભાઈ કશુ નહિ, તમે જેવા દેખાવ છો એવા જ સારા છો.



વેબદુનિયા પર વાંચો