ખાવુ છે કે ...

મગન - વેટર, આ કેવુ તંદુરી ચિકન લાવ્યો છે તુ ? આની એક ટંગડી મોટી છે તો બીજી નાની ?
વેટર : સર, તમારે ચિકન ખાવુ છે કે તેની સાથે ડાંસ કરવો છે ?

વેબદુનિયા પર વાંચો