કોણ મોટુ ?

બે મોટા વયની હીરોઈનો પોતાની કારકીર્દી વિશે વાત કરી રહી હતી.
પહેલી - મને તારી 1928ની ફિલ્મ યાદ છે, પણ એ પહેલાની કોઈ ફિલ્મ મે જોઈ નથી, કારણ કે ત્યારે હુ બાલમંદિરમાં હતી

બીજીએ મીઠાસથી જવાબ આપ્યો - ખરેખર, મને તો ખબર જ નહોતી કે તુ પહેલા શિક્ષિકા હતી.

વેબદુનિયા પર વાંચો