કંજૂસ

માલિક - અમને નોકર તો જોઈએ છે, પણ એવો નોકર જોઈએ છે જે કંજૂસ હોય.
નોકર - કંજૂસીના કારણે જ તો મને થોડા દિવસ પહેલા નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.
શેઠ - તે કેવી રીતે ?
નોકર - વાત એમ હતી કે કપડા ગંદા થઈ જવાની બીકથી હું મારા કપડાં પહેરવાને બદલે શેઠના કપડાં પહેરતો હતો.

વેબદુનિયા પર વાંચો