ઈમાન

ઘરનો માલિક (ઘરમાં ઘુસેલા ચોર પર પિસ્તોલ તાકીને) - ચૂપચાપ બધો સામાન તીજોરીમાં પાછો મૂકી દે.
ચોર - અરે વાહ, બધો સામાન કેમ મુકુ, આમાંથી અડધો તો તમારા પડોસીનો છે.

વેબદુનિયા પર વાંચો