આમલેટ

ગ્રાહક વેટરને - જલ્દી એક આમલેટ લાવો.
વેટર - જી,ફ્રેંચ, સ્પેનિશ, કે ઈટેલિયન ?
ગ્રાહક - કોઈ પણ લાવો, મારે ખાવુ છે, વાત થોડી કરવાની છે.

વેબદુનિયા પર વાંચો