આજ્ઞાકારી અભિનેતા

એક પત્રકારે એક જાણીતા નિર્માતાને પૂછ્યુ - તમે તમારી ફિલ્મોમાં પરીણિત હીરો જ કેમ લો છો ?
નિર્માતાએ હસતાં-હસતાં કહ્યુ - તેઓ આજ્ઞાકારી હોય છે.

વેબદુનિયા પર વાંચો