આજનો જોક્સ - સન્ની લિયોનની ચિંતા સૌને

P.R
ઓબામા અને મોદી બારમાં બેસ્યા બેસ્યા ખૂબ મોડા સુધી ગંભીર વિચાર વિમર્શ કરી રહ્યા હતા, રાહુલ દૂધની બોટલ લઈને આવ્યો અને પૂછુય- શુ ચાલી રહ્યુ છે? હું પણ કંઈક મદદ કરી શકુ છુ ? મોદી બોલ્યા : અમે 14 કરોડ પાકિસ્તાની અને સન્ની લિયોનને મારવાનો પ્લાન બનાવી રહ્યા છે !! શુ વિચાર છે ?
રાહુલ - પણ સન્ની લિયોનને કેમ ?
મોદી - જોયુ ઓબામા, મેં કહ્યુ હતુ ને !! 14 કરોડ પાકિસ્તાનીયોની ચિંતા કોઈને પણ નથી !! મારી નાખો સાલાઓને !!

વેબદુનિયા પર વાંચો