ગુજરાતી જોક્સ - ગુજરાતી જોક્સ - પત્નીના વખાણ

મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (16:42 IST)
પતિ- લગ્ન પહેલા તારી ફિગર કોકની બોટલ જેવી હતી
 
પત્ની- એ તો હજુ પણ છું.
 
પતિ- હા બસ ફેર એટલો  છે કે તુ પહેલા 300 મિલીની હતી હવે દોઢ લીટરની છે 
 

વેબદુનિયા પર વાંચો