પુરુષને સમજી લો.

શનિવાર, 23 જુલાઈ 2016 (17:42 IST)
કોઇની સાથે ડેટિંગ કરવું સરળ નથી. તેના માટે પણ ટ્યુનિંગ સેટ કરવું એટલું જરૂરી છે, અનેક એડજેસ્ટમેન્ટ કરવા પડે છે. એવું તો ઘણા લોકો કહે છે કે સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. પરંતુ આ અડધુ સત્ય છે. પૂરૂષો સાથે ડીલ કરવી પણ એટલી જ મુશ્કેલ છે. કેટલાક એકદમ મેચ્યોર અને પ્રેક્ટિકલ હોય છે તો કેટલાક એકદમ ઇમોશનલ હોય છે. જેમનું અંદરનું બાળપણ હજી પણ ગયું હોતું નથી. તેવા લોકો સાથે ડીલ કરવી ખૂબ જ મુશ્કેલ બાબત છે.  જો તમે તમારા ડેટ પાર્ટનરને લઇને કન્ફ્યુઝ છો તો આ બાબતોથી તેને પરખી લો અને જાણીલો કે તે મેચ્યોર છે કે હજી પણ બાળકવૃત્તી જ ધરાવે છે.
જો આવી જ કેટલીક બાબતો તમારા બોયફ્રેન્ડમાં હોય તો તેનામાં હજી પણ બાળકબુદ્ધિ છે તેમ કહી શકાય. જેવી વ્યક્તિ સાથે જીવન વિતાવવું મુશ્કેલ છે.

વેબદુનિયા પર વાંચો