ઓબામાએ તુર્કી નેતાઓ સાથે વાતચીત કરી

નઇ દુનિયા

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (11:44 IST)
અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા બાદ ઓબામાએ તુર્કીના નેતૃત્વ સાથે સાથે પોતાની પ્રથમ વાતચીતમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત ઘણા મૂદ્દે વાત કરી હતી. ઓબામાએ તુર્કીના રાષ્ટ્રપતિ અબ્દુલા ગુલ તથા પ્રધાનમંત્રી રેસિપ તાયિપ એરદિગન સાથે વાતચીત થઈ હતી.

વેબદુનિયા પર વાંચો