આ ઘટના ઈંગ્લેંડની જણાવી રહી છે. હોલોકાસ્ટ કેંપેનર Marina Smith MBEએ તેમના જ અંતિમ સંસ્કારમાં સ્પીચ આપી. આટલુ જ નહી તેણે ત્યાં હાજર લોકોના સવાલોનાજવાબ પણ આપ્યા. તેમનો જન્મ 16 નવેમ્બરને કલકત્તા ભારતમાં થયો હતો. તેમની મૃત્યુ જૂન 2022માં થઈ. પણ હોલોગ્રામની મદદથી તેમનો વીડિયોને જોવાયા. જેને જોયા પછી લોકોને લાગીરહ્યો હતો કે તે જીવીત છે.