#WebViral છોકરીઓની મડ ફાઈટ

મંગળવાર, 19 જુલાઈ 2016 (13:48 IST)
જીતની ખુશી પ્રગટ કરવાના અનેક પ્રકાર હોઈ શકે છે. જેનુ ઉદાહરણ દક્ષિણ ચીનમાં જોવા મળ્યુ જ્યારે ડઝનથી વધુ યુવતીઓએ મડફાઈટમાં ભાગ લીધો. 
 
દક્ષિણ ચીનના હોઈજો શહેરમાં એક પૂર્વ ટેનિસ ખેલાડીની જીતનો ઉત્સવ કેટલીક યુવતીઓએ બારમાં મડ ફાઈટ દ્વારા ઉજવ્યો. 
છોકરીઓએ જોરદાર મસ્તી કરી. આ મડ ફાઈટના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો