પ્રેસિડેંટ બનતા પાકિસ્તાનના સામે પોતાનુ કઠોર વલણ અપનાવી શકે છે ટ્રંપ
બુધવાર, 9 નવેમ્બર 2016 (14:31 IST)
ટ્રંપ ભારત માટે કેવા સિદ્ધ થશે ?
- ન્યૂયાર્ક ટાઈમ્સ મુજબ ટ્રંપે એમના કેમ્પેનની શરૂઆતમાં જ પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ જણાવીને પોતાની ઈચ્છા જાહેર કરી નાખી હતી.
- એ પણ કહ્યું કે પાકે 9/11 પછી ઘણી વાર દગો આપ્યો છે. પ્રેસિડેંટ બનતા જ તેને દરેક ભૂલ માટે સજા આપીશ. આથી એવુ માનવામાં આવી રહ્યુ છે કે એ પાકના બાબતે લીકથી હટીને કેટલાક નિર્ણયો કરી શકે છે.
- ન્યૂજવીક મુજબ ભારતમાં પોતાનો બિઝનેસ સિક્યોર કરવા માટે પણ ટ્રંપ પાકના સામે કઠોર થઈ શકે છે. પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી આર્થિક મદદમાં કપાત થઈ શકે છે.