Shocking Video- મહિલા બેહોશ થઈને ટ્રેનની નીચે પડી ગઈ પછી જે થયુ એ ચોંકાવનાર..

ગુરુવાર, 21 એપ્રિલ 2022 (11:39 IST)
દિલ દુભાવતી આ ઘટના અર્જેટીના (Argentina) ના બ્યૂનસ આયર્સમાં 29 માર્ચને થઈ. જેનો વીડિયો હવે ઈંટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વીડિયો ક્લિપમાં મહિલાને ચાલતી ટ્રેનનીની નીચે પડી જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર