US માં થઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો અપમાન, એયરપોર્ટ પર ઉતરાવ્યા કપડા
બુધવાર, 28 માર્ચ 2018 (11:32 IST)
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીને યૂએસ એયરપોર્ટ પર નિયમિત સુરક્ષા તપાસથી થઈને પસાર થવું પડ્યું. અબ્બાસીના આ અપમાન પર પાકિસ્તાન મીડિયામાં ખૂબ ચર્ચા થઈ. રિપોર્ટસ મુજબ ટ્રંપ પ્રશાહ્સન પાકિસ્તાન સરકાર પર નવા પ્રતિબંધ લગાવી શકે છે અને કેટલાક લોકોના વીજા બેન કરી શકે છે.
તમબ્ને જણાવી દે કે સોમવાર પાકિસ્તાનની 7 કંપનિયો પર વૉશિગટનએ બેન લગાવ્યું છે કંપનિયોનો આરોપ છે કે તેમના ન્યૂકિલયર ટ્ર્ડથી જોડાવ છે. ત્યાં પાછલા બે દિવસથી પાકિસ્તાની ટીવી ચેનલ પર એક વીડિયો પ્રસારિત થઈ રહ્યા છે. જેમાં અબ્બાસી યૂએસ એયરપોર્ટ પર નિયમિત તપાસથી ગુજરતા જોવાઈ રહ્યા છે.
અબ્બાસી પાછલા અઠવાડિયે યૂએસની વ્યકતિગત પ્રવાસ પર હતા પણ તેણે ઉપરાષ્ટ્રપતિ માઈલ પેંસથી પણ મળ્યા જ્યાં આતંકવાદના મુદ્દા પર ચર્ચા થઈ. ત્યાં અબ્બાસીની સાથે એયરપોર્ટ પર થઈ સુરક્ષા તપાસ પર પાકિસ્તાની મીડિયા ભડ્કતા નજર આવ્યા.
પાકિસ્તાનના એક એંકરે જણાવ્યું હતું કે અબ્બાસીને કહ્યું છે કે શર્મ તેને શર્મ આવવી જોઈએ કે તે અમેરિકાની ખાનગી યાત્રા પર છે. તે વડાપ્રધાન છે અને 22 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ છે.