એક સરકારી અધિકારીને ઓનલાઈન ZOOM મીટિંગ દરમિયાન પોતાની સેક્રેટરી સાથે શારીરિક સંબંધ બાંધતા રંગે હાથ પકડાયો. નવાઈની વાત તો એ છે કે આ મામલો ફિલિપીંસનો છે. ડેલીમેલની રિપોર્ટ મુજબ ફાતિમા ડોસ વિલેજ કાઉંસિલએ જૂમ પર રેગુલર ઓનલાઈન બિઝનેસ મીટિંગ આયોજીત કરી હતી. આ મીટિંગમાં તેમના બોસ પણ હતા.