છેલ્લા કેટલાક વર્ષોથી સતીશ બકરી પાલનનો વ્યવસાય ક કરી રહ્યા છે...
સતીશે થોડા મહિના પહેલા જ રેગિસ્તાનથી આવેલા મેંટી પાલકો પાસેથી એક બકરો ખરીદ્યો જે તોતાપુરી જાતિનો બતાવાય રહ્યો છે. એક દિવસ આ બકરાને નવડાવવા દરમિયાન બકરાના સ્તનમાંથી દૂધ જેવી જ ધારા પ્રવાહિત થવા માંડી.. પહેલા જ દિવસે લગભગ 150 મિલી દૂધ નીકળ્યુ. આ મામલે ગોરેગાવ જીલ્લાના પશુચિકિત્સા અધિકારી ડો. પ્રકાશ ગંગાપારીને માહિતી આપવામાં આવી. ચિકિત્સકોએ બકરાના સ્વાસ્થ્યની તપાસ કરી....