હવસમાં અંધ થઈને વ્યક્તિ એ પણ ભૂલી જાય છે કે તેમની આ કરતૂત તેમના જીવનને તબાહ કરી દેશે. હવસના પૂજારી હાર્વે વાઈંસ્ટીને તો બધી મર્યાદાઓને તાક પર મુકી દીધી. હવે તે પોલીસની ગિરફ્તમા છે. પણ તેમની સાથે સંકળાયેલા કિસ્સા એક એક કરીને બહાર આવી રહ્યા છે.
ગ્વેનેથ પાલ્ટ્રો, એલિસા મિલાનો, રોજ મૈક્ગોવાન એશલી જૂડ સલમા હાઈક જેવી દિગ્ગજ અભિનેત્રીઓએ વાઈંસ્ટીન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. આરોપ લગાવનારી અભિનેત્રીઓમાં એંજલીના જોલીના નામનો પણ સમાવેશ છે.
વાઈંસ્ટીન હૉલીવુડના મોટા પ્રોડ્યૂસર્સમાં સામેલ છે. તે પ્રસિદ્ધ મીરામૈક્સ સ્ટુડિયોના સહ-સંસ્થાપક પન છે. ગયા વર્ષે જ તેમના પર અભિનેત્રીઓની સાથે સાથે લગભગ 70 મહિલાઓએ રેપ અને દુર્વ્યવ્હારનો આરોપ લગાવ્યો હતો.
આ ખુલાસા પછી જ પહેલા હોલીવુડ અને ત્યારબાદ આખી દુનિયામાં પણ મી ટૂ અભિયાન (#metoo ) મોટા સ્તર પર શરૂ થયુ હતુ. આ અભિયાન હેઠળ અનેક મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનનો ખુલાસો કરી ચુકી છે.
એશ્વર્યા રાય પર પણ હતી હાર્વીની ખરાબ નજર. એક મહિલા સિમોન શેફીલ્ડનો દાવો છે કે હાર્વેની ખરાબ નજર ભારતીય અભિનેત્રી એશ્વર્યા રાય પર પણ હતી. પણ એક કાસ્ટિંગ ડાયરેક્ટરના રૂપમાં તેણે એશ્વર્યાને પ્રોડ્યૂસર હાર્વે વીનસ્ટીનની ખરાબ નજરથી બચાવવા માટે તેને હાર્વેને એકલતામાં મળવા ન દીધી.
મી ટૂ હૈશટૈગ વાપરનારી સેલિબ્રિટિઝમાં એક્ટ્રેસે એલિસા મિલાનો પહેલી હાઈ-પ્રોફાઈલ મહિલા હતી. એલિસાએ હાર્વે વાઈંસ્ટીન પર યૌન ઉત્પીડનો આરોપ લગાવ્યો હતો.
આ સમાચાર ફેલાતા જ એક એક કરીને લગભગ 70 મહિલાઓએ આ માન્યુ કે હાર્વીએ તેમને કામ આપવાને બહાને ખોટી રીતે અડીને તેની સાથે છેડછાડ કરી.
આ દિગ્ગજ અભિનેત્રીઓ થઈ હતી હાર્વેનો શિકાર - ત્યારબાદ જ ગ્વેનેથ પાલ્ટ્રો, એલિસા મિલાનો, રોજ મૈક્ગોવાન, એશ્લે જડ, સલમા હાએક સહિત અનેક હૉલીવુડ અભિનેત્રીઓએ વાઈંસ્ટીન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો.
શુ કહ્યુ હતુ એશલી જૂડે - જાણીતી હૉલીવુડ એક્ટ્રેસ એશલી જૂડે જણાવ્યુ કે 20 વર્ષ પહેલા હાર્વીએ
કામ આપવાને બહાને મને પોતાના બંગલા પર બોલાવી હતી. જ્યારે હુ ત્યા પહોંચી ત્યારે તેમણે
ફક્ત ટૉવેલ લપેટી રાખ્યો હતો અને મારા પહોંચવા પર તેઓ મને મસાજ કરવાની જીદ્દ કરવા
લાગ્યા. ત્યાબાદ અનેકવાર તેઓ મને હોટલના પોતાના રૂમમાં બોલાવીને આપત્તિજનક કામ કરવા
માટે મજબૂર કરતા હતા.
કેવો હતો એંજોલિના જૉલીનો અનુભવ - એક્ટિંગના શરૂઆતના સમયમાં હાર્વી સાથે કામ કરનારી
જાણીતી એક્ટ્રેસ એંજિલિના જૉલીએ જણાવ્યુ કે હાર્વી સસથે કામ કરવા દરમિયાન તેમનો અનુભવ
ખૂબ ખરાબ રહ્યો. તેથી તેણે હાર્વી સાથે ફરી કામ ન કરવાનો નિર્ણય કર્યો અને અન્ય લોકોને પણ