ઈંડોનેશિયામાં ટીંડાંગ નામનો એક સમુદાત છે જ્યાં આ અજીબગરીબ રીતિ રિવાજ અજમાવાય છે. અહીં વરવધુને લગ્નના ત્રણ દિવસ સુધી શૌચ (સંડાસ) નહી જવા દેતા અહીંના લોકોનો માનવું છે કે જો લગ્નના ત્રણ દિવસ સુધી દૂલ્હા દુલ્હન ઘરના સંડાસનો પ્રયોગ કરશે તો તેમની કિસ્મતને બુરી નજર લાગશે હોઈ શકે કે તેમના લગ્ન વધારે દિવસ સુધી ન ટકે અને કોઈ ન કોઈ અનહોની કે કોઈની મૌત થઈ જાય.
આ જ કારણ છે કે યુગ્લ લગ્નના ત્રણ દિવસ સુધી ઓછામાં ઓછું ભોજન કરે છે. ત્રીજા દિ વસે આ રિવાજ પૂરા થયા પછી બન્ને નહાવે છે અને તેમની જીવનની શરૂઆત કરે છે. એવા બીજા પણ ઘણા રિવાજ છે. જેમ કે વર તેમની વધુ માટે ગીત નહી ગાય. તે એને જોઈ ન શકે, વધુ સગાઈ પછી ઘરથી નિકળવાની રજા નહી હોય અને જો વર મંડપમાં મોડેથી પહોંચે તો તેને દંડ આપવું પડશે.