તુર્કી : આર્ટ ગેલેરીમાં ભાષણના સમયે રૂસી રાજદૂતની ગોળી મારીને કરી હત્યા

મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (08:57 IST)
તુર્કીની રાજધાની અંકારામાં રૂસના રાજદૂત એંડે કાર્લોફની સોમવારે ગોળી મારીને હત્યા કરી નાખી. અંકારામાં એક આર્ટ ગેલેરીમાં એક પ્રદર્શનીમાં ભાષણા આપવા માટે ઉઠ્યા એંડ્રે કાર્લોફ પર 22 વર્ષનામેવલોત મેર્ત એડિટાસએ ગોળી ચલાવી. મેવલૂત મેર્ત એડિંટાસ અંકારામાં દંગારોધી પોલીસના સભ્ય રહી ચૂક્યા હતા. જણાવી રહ્યા છે કે બેંદૂક ધારી નારે લગાવી રહ્યા હતા"અલેપ્પો કો  મત ભૂલો " સીરિયા કો મત ભૂલો " 
 
સ્થાનીય મીડિયા રિપોર્ટ મુજબ હમલાવારને મારી નાખ્યું છે. સીરિયામાં ચાલી રહ્યા યુદ્ધમાં રૂસના સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર અલ અસદનો સમર્થન કરવાના વિરોધમાં અત્યારે તુર્કીમાં પ્રદર્શન થયા છે. તુર્કીના રાષ્ટ્રપતિતૈયપ અર્દોગનએ કહ્યું છે કે આ હુમલા તુર્કી અને રૂસના સંબંધોના ખરાબ કરવાના ઉદ્દેશયથી કરાયું છે. 
 

વેબદુનિયા પર વાંચો