લાખો છોકરીઓ છે આ હીરોની દીવાની, જોઈને ઈર્ષ્યા કરશો

શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (14:05 IST)
બાંગ્લાદેશના સુપરસ્ટારને જોઈ કેટલાક લોકો ન માત્ર બળી જશે પણ તેમની કિસ્મતને કોસવા લાગશે કે  
હાય , હું બાંગ્લાદેશમાં પૈદા શા માતે નહી થયું.
આ માણસની ઘણી છોકરીઓ દીવાની છે. 
જાણો કોણ છે એ સુપરસ્ટાર 
આલમ બોગરા નામથી મશહૂર આ સ્ટારના બાંગ્લાદેશી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ગજબ ના જલવા છે. સાધારાણ માણસ વાળા આલમને બાંગ્લાદેશમાં બહુ પસંદ કરાવી રહ્યા છે અને તેમના દેવાનાની સંખ્યા લાખોમાં છે. 
 
આલમની ફેન ફોલોઈંગ આટલી વધારે છે કે જ્યારે એ ક્રિકેટ ખેલાડીઓથી મળવા પહોંચ્યા તો બાંગ્લાદેશે ખેલાડીને મૂકી મીડિયા અને લોકો આલમની ફોટા લેવામાં જુટાઈ ગયા. મીરપુરના શેર-એ બાંગ્લા સ્ટેડિયમમાં આલમ પણ પહોંચયા હતા. આગળ જુઓ સુપર્સ્તારની એકથી વધીને એક ફોટા.. 



 
 

વેબદુનિયા પર વાંચો