અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક વધીને 2,000 થયો

રવિવાર, 8 ઑક્ટોબર 2023 (12:53 IST)
Earthquake Afghanistan- અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ગઈકાલે આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 2000 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે હેરાતમાં ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે.
 
યુએનના માનવતાવાદી કાર્યાલયના એક અપડેટમાં જણાવાયું છે કે 465 મકાનો નાશ પામ્યા છે અને 135ને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે હેરાત પ્રાંતમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા હતા.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર