ડાક્ટર ન્યૂડ થઈને કરે છે દર્દીઓની સારવાર

સોમવાર, 26 નવેમ્બર 2018 (08:09 IST)
હોસ્પીટલમાં સારવાર કરાવવા વાલા લોકોની ભીડ તો તમે ઘણી વાર જોઈ હશે , પણ એક હોસ્પીટલ એવું પણ છે જ્યાં લોકો ડાકટરથી કે મીટીંગ કરવા માટે કલાકો લાઈનમાં ઉભા રહે છે. થાય પણ કેમ નહી આ ડાક્ટર લોકોનું ન્યૂડ થઈને સારવાર કે કરી રહી છે. 

 
ન્યૂયાર્કમાં રહેતી 24 વર્ષની સારાહ વ્હાઈટ એક મ અનોચિકિસ્ત્સક છે. તે હોસ્પીટલમાં આવતા પુરૂષ દર્દીઓ સામે ન્યૂડ થઈને જ સારવાર કરે છે. આ ખબર ફલેતા જ લોકો આ ડાકટરથી સારવાર કરાવવા પહોંચી જાય છે. 
 
સારાહ મુજબ એ વિશ્વની મહાન ચિકિત્સક ફ્રાયડની થ્યોરી અનુરૂપ સારવાર કરી રહી છે. એ તે થેરેપી છે જેનાથી પુરૂષોની યૌન ઈચ્છા બહાર નિકળે છે. 
 
આવું કરવાથી પુરૂષોના મનમાં દબાયેલી યૌન ઈચ્છાઓ બહાર આવી જાય છે . પણ આ હોસ્પીટલ ઑનલાઈન છે અજીં આવતા દર્દી ઑનલાઈનજ ડાકટરથી વાત કરે છે. 
 
એ દર્દીઓની સારવાર વેબકેમથી કરે છે. એ દર્દીથી તરત રિશ્તો સ્થાપિત કરી લે છે જેથી એ ખુલીને તેમની પ્રોબ્લેમને જાહેર કરી શકે છે. 
 
દર્દીઓને આ થેરેપી ખૂબ પસંદ આવી રહી છે . તે એક સ એશનની કીમત 7000 રૂપિયા લે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર