તમે સાંપની લડાઈઓ અનેકવાર જોઈ હશે. પણ આ વીડિયોમાં આ સાંપો વચ્ચેની લડાઈ જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.
આ વીડિયોમાં આફ્રિકાના બે ખતરનાક સાપ પરસ્પર લડી રહ્યા છે અને બંને એકબીજાને પોતાનુ ભોજન બનાવવા માંગે છે. આ વીડિયો માઈકલ ઈસ્ટમૈને આફ્રિકામાં શૂટ કર્યો હતો.