ક્યૂબાએ સ્વદેશી અબદાલા અને સોનરોના વેક્સીનના બાળકોનો ટ્રાયલ પૂર્ણ કરી લીધુ છે. અહીં શુક્રવારથી 12 વર્ષ કે તેનાથી વધારે ઉમરના બાળકોને કોવિડ વેક્સીન લગવનાર અભિયાન શરૂ પણ કરી દીધુ છે. તેને સોમવારથી સિએનફ્યૂગોસ પ્રાંતમાં 2 થી 11 વર્ષના બાળકોને કોરોના વેક્સીન લગાવવાનો મિશન પણ શરૂ કર્યુ છે.