ઉલ્લેખનીય છે કે આ રડતા બાળકની પેંટીંગને 1985માં ઈટલીના મશહૂર આર્ટીસ્ટ જોયોવની બ્રાગોલિને બનાવી હતી, પણ એ નહોતા જાણતા હતા કે તેઓ આ પેટિંગ શા માટે બનાવી રહ્યા છે. આ પેંટીંગને જોઈને લોકો એને જોતા જ રહી ગયા. પેંટરે માત્ર આ એક જ પેંટીંગ નહોતી બનાવી પણ 1950થી જ આ રીતની પેંટીંગની સીરીજ બનાવી રહ્યા હતા.
"The crying boy" ની પેંટીંગ દરેક એ ઘરમાં મળી હતી જ્યાં આગ લાગી હતી. ઘરના બધો સામાન બળી ગયો હતો. પણ કોઈ પણ ઘરમાં એ પેંટીંગ ન બળી. સતત આ રીતની ઘટના થતી હોવાના કારણે આ પેંટીંગને શાપિત પેટિંગ તરીકે ઓળખાવીને લોકોએ પોતાના ઘરોમાં રાખવી બંધ કરી દીધી. સંયોગ જુઓ કે ત્યારબાદ જ આ રીતની ઘટનામાં ઘટાડો નોંખાયો.... !!