અહીની મહિલાઓની વય 20થી 35 વર્ષની વચ્ચે છે. અહીની બધી યુવતીઓનુ કહેવુ છે કે તેઓ બધા પ્રેમ અને લગ્નના સપના જુએ છે. પણ આ ગામ નથી છોડી શકતી. તેઓ ઈચ્છે છેકે લગ્ન પછી યુવક તેમના ગામમાં આવીને એ જ નિયમ કાયદાને માનતા અહી રહે. આ કેટલાક વિસ્તારની મહિલાઓને લગ્ન થઈ ગયા છે પ્ણ મહિલાઓના પતિ અને 18 વર્ષથી મોટા યુવકોને કામને કારણે ગામની બહાર જવુ પડે છે.