જ્યારે પોતાની ન્યૂડ સેલ્ફી યુવતીએ બોયફ્રેંડને બદલે ભૂલથી પિતાજીને મોકલી દીધી

સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (17:46 IST)
સેલ્ફીના ક્રેજમા લોકો એટલા પાગલ થઈ ગયા કે અનેકવાર એક નાનકડી બેદરકારી તેમનો જીવ પર બની જાય છે તો અનેક વાર તેમને પોતે જ લીધેલી સેલ્ફીને કારણે શરમ અનુભવવી પડે છે.  આવો જ એક મામલો સામે આવ્યો છે. 
 
બ્રિટનમાં ન્યાઝા નામની એક ટ્વીટર યૂઝર મહિલાએ એક સેલ્ફી એ સમયે તેને માટે મુસીબત બની ગઈ જ્યારે તેને મોકલતી વખતે બોયફ્રેંડ ડેકાને બદલે ડૈડીનુ બટન દબાવી દીધુ. 
 
મંગળવારે તેણે મોકલેલ આ સેલ્ફી ઈંટરનટ પર ખૂબ વાયરલ થઈ પણ તેણે વધુ શરમ તો ત્યારે અનુભવવી પડી જ્યારે તેની આ ન્યૂડ ફોટો તેના પિતાજીએ જોઈ લીધી. તેમણે તેની ક્લાસ લઈ નાખી અને સાથે જ અનેક રોક પણ લગાવી દીધી. 

વેબદુનિયા પર વાંચો