રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેનાથી 32 વર્ષ નાની નવી ગર્લફ્રેન્ડ બનાવી છે
તે રશિયન અનુવાદક તરીકે ચીન પણ ગઈ હતી
પુતિન 71 વર્ષની ઉંમરે ફરી પ્રેમમાં પડ્યા
Who is putin's new girlfriend: યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે. પુતિન યુક્રેન સાથેની તેમની દુશ્મનાવટ તેમજ તેમની બાબતોને કારણે ઘણા સમાચારોમાં રહે છે. ફરી એકવાર તે તેની ખૂબ જ સુંદર ગર્લફ્રેન્ડને કારણે સમાચારમાં છે, રસપ્રદ વાત એ છે કે 71 વર્ષની છે
પુતિનની આ નવી ગર્લફ્રેન્ડ તેમનાથી લગભગ 32 વર્ષ નાની છે.
શું તમે જાણો છો કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગર્લફ્રેન્ડ એકટેરીના કાત્યા મિઝુલિના કોણ છે, જે ફક્ત 39 વર્ષની છે?
એકટેરીના કાત્યા મિઝુલિના (39), પુતિન કરતાં 32 વર્ષ નાની, જે રશિયાની સેફ ઈન્ટરનેટ લીગના વડા છે. આ કટ્ટર પુતિન સમર્થક અને યુક્રેન વિરોધી તે સેનેટરની પુત્રી છે.
તેમની પાસે કલા, ઇતિહાસ અને ઇન્ડોનેશિયન ભાષામાં ડિગ્રી છે. તે ચીનની મુલાકાતે આવેલા સત્તાવાર રશિયન પ્રતિનિધિમંડળમાં અનુવાદક પણ રહી ચૂકી છે. મિઝુલિના ઈન્ટરનેટ સેન્સરશીપ, મીડિયા અને