હેલિકોપ્ટરમાં જેલમાંથી ભાગ્યો કેદી

ભાષા

મંગળવાર, 28 એપ્રિલ 2009 (10:08 IST)
બાળકોના યૌન ઉત્પીડન બાબતે જેલની સજા ભોગવી રહેલ એક પંથ નેતા ફ્રેંચ ઈંડિયન સમુદ્રી દ્વીપ રિયૂનિયનની જેલથી હેલિકોપ્ટરમાં ઉડીને ભાગી ગયો.

વરિષ્ઠ ક્ષેત્રીય અધિકારીઓના મુજબ બાળકોને સાથે બળાત્કાર અને યૌન ઉત્પીડનના બાબતે 15 વર્ષની જેલની સજ કાપી રહેલ જુલિઆનો વબાર્ડ અને તેના બે સાથી એક હેલિકોપ્ટરમાં ફરાર થઈ ગયા. તેમના જ ત્રણ સાથીઓએ હેલિકોપ્ટરનુ અપહરણ કર્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો