હિલેરી ક્લિંટન મુંબઈ પહોંચી

ભાષા

શનિવાર, 18 જુલાઈ 2009 (10:32 IST)
ભારત અને અમેરિકાની વચ્ચે ભાગીદારીને વધુ મજબૂતી આપવાના ઉદ્દેશ્યની સાથે અમેરિકી વિદેશમંત્રી હિલેરી ક્લિંટન શુક્રવારે પોતાના પાંચ દિવસના ભારતીય પ્રવાસ પર મુંબઈ પહોંચી ગઈ.

અમેરિકી વિદેશમંત્રીનુ કામકાજ સાચવ્યા પછી પહેલીવાર ભારતના પ્રવાસ પર આવી હિલેરી તાજ હોટલના ટાવર વિંગમાં રોકાયેલ છે.

વેબદુનિયા પર વાંચો