હાથ વડે રોક્યો હુમલાવર હાથીને (જુઓ વીડિયો)

મંગળવાર, 22 જુલાઈ 2014 (12:25 IST)
રોગટે ઉભા કરનારી હુમલાની ઘટના. થાઈલેંડમાં કેવી રીતે એક માણસે પોતાના હાથ વડે આક્રમણ કરતા વિશાળકાય હાથીને રોકી લીધો. થાઈલેંડમાં જ્યારે એક ટુરિસ્ટ હાથિયોના ફોટા પાડી રહ્યો હતો એ સમયે એક વિશાળકાય હાથીએ તેના પર આક્રમણ કર્યુ. ટુરીસ્ટ ત્યા જ ઉભો રહ્યો જ્યારે હાથી તેની પાસે પહોંચ્યો તો તેણે પોતાના હાથ વડે તેને રોકાય જવાનો ઈશારો કર્ય્પ ઈશારો જોતા જ હાથી ગભરાઈને ત્યા જ રોકાય ગયો પછી પાછળ વળીને ભાગી ગયો. 

વેબદુનિયા પર વાંચો