શ્રીલંકન સેના સફળતાની નજીક

ભાષા

શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:01 IST)
શ્રીલંકન સેના દેશનાં ઉત્તર લિટ્ટેનાં કબજાવાળા બાકીનાં વિસ્તાર પર જીત હાંસલ કરવા આગળ વધી રહ્યું છે. જેમાં 19 વિદ્રોહીઓ માર્યા ગયા છે. જેમાં એક કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.

રક્ષા મંત્રાલયનાં જણાવ્યા મુજબ મુલ્લઈતિવુનાં અમ્પાલાવાનપોકકાનઈ તથા પુથુક્કુદિયિરૂપ્પુમાં ભારે લડાઈ ચાલી રહેવાનાં સમાચાર છે. જેમાં સેનાએ વન્ની વિસ્તારમાં વરિષ્ઠ કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.

સેનાની કાર્યવાહી બાદ લિટ્ટે ખૂબ નાના વિસ્તારમાં સીમિત થઈને રહી ગયું છે. તેમજ લિટ્ટે છોડી ગયેલા વિસ્તારોમાંથી ભારે માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો. સેનાને વિશ્વાસ છે કે ખૂબ થોડા સમયમાં જ સેના સમગ્ર દ્વીપમાં કબજો જમાવી દેશે.

વેબદુનિયા પર વાંચો