વાણીજ્યમંત્રી બની શકે છે ગ્રેગ

વાર્તા

શનિવાર, 31 જાન્યુઆરી 2009 (12:16 IST)
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સેનેટર જુડ્ડ ગ્રેગે આ વાતને સમર્થન આપ્યું છે કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામા વાણિજ્ય મંત્રી તરીકે તેમનો વિચાર કરી રહ્યા છે.

ગ્રેગે એક નિવેદનમાં કહ્યું કે, મને આ વાતની જાણકારી છે કે મારૂ નામ પણ આ યાદીમાં સામેલ છે. જેમને વાણિજ્ય મંત્રી બનાવવા માટે બરાક આબામા વિચાર કરી રહ્યા છે. જો મારૂ નામ આ માટે પસંદ કરાય છે તો હું મારી જાતને અન્યોની જેમ ભાગ્યશાળી માનીશ.

વેબદુનિયા પર વાંચો