લાપતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત : 22નાં મોત

નવી દિલ્હી.કાઠમાંડુ. નેપાળના લામીડાંડાથી કાઠમાંડુના રસ્તમાં લાપતા થયેલું યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને તેનો કાટમાલ આજે એક ગાઢ જંગલમાંથી એક પહાડ પરથી મળી આવ્યો છે. જેમાં ચાલક દળના ત્રણ સભ્યો સહિત 22 લોકો યાત્રા કરી રહ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો