લંડનના શાહી મહેમાનની પ્રથમ ઝલક (જુઓ ફોટા)

બુધવાર, 24 જુલાઈ 2013 (16:53 IST)
P.R


બ્રિટનના શાહી પરિવાર પ્રિંસ વિલિયમ અને તેમની પત્ની કેટે છેવટે પોતાના નવજાત પુત્રની ઝલક દુનિયાને બતાવી દીધી.

P.R

P.R

સ્થાનીય તથા સમગ્ર જગતના મીડિયા સામે આ શાહી પરિવારના દંપત્તિએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોતાની સંતાન વિશે એલાન કરતા કહ્યુ કે તેઓ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે અમે હાલ અમારા બાળકના નામ પર વિચારી રહ્યા છે.

P.R

P.R


કેટ અને વિલિયમે નવજાત રાજકુમારને ખોળામાં લઈને તેને આખી દુનિયાના મીડિયા સાથે રૂબરુ કરાવ્યા.

વેબદુનિયા પર વાંચો