મોદી માટે થાઈલેંડથી આવી રહ્યા છે ફૂલ , જાણો શું છે આ ?

શનિવાર, 23 મે 2015 (11:59 IST)
પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીના બ્રજમાં પ્રથમ આગમન પર સ્વાગતની તૈયારિયો ચાલી રહી છે. જે મંચથી નરેન્દ્ર મોદી પોતાની સરકારના એક વર્ષના કાર્યકાલની ઉપ્લબધિઓ  દેશને જણાવશે. તેને ખૂબસૂરત બનાવવા માટે દેશ -વિદેશથી ફૂલ મંગાવ્યા છે. બ્રજભૂમિમાં પૈદા થતા બેલાની ખૂશબૂ પણ મ6ચને ખાસ બનાવશે. 

 
પ્રધાનમંત્રી નરેન્દ્ત મોદી 25 મેને પ્રદેશમાં પ્રથમ જનસભા કરવા જઈ રહ્યા છે. એના માટે તેણે બ્રજભોમિમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મસ્થળીને ચૂટયા છે. અહીં પીએમના આગમનને લઈને દિવસ-રાતે તૈયારિઓ ચાલી રહી છે. જે મંચથી પ્રધાનમંત્રી સંબોધિત કરશે , તેને ખાસ બનાવી રહ્યા છે. 
 
30 x 20 ફુટના આ મંચને સુગંધિત ફૂલોથી મહકાવની તૈયારી છે. એના માટે છહ શહરોથી સ્પેશલ ફૂલ મંગાવ્યા છે. મંચ પર ફૂલ સજ્જાના દાયિત્વ સંભાળતા પૂર્વ સભાસદ હેમંત અગ્રવાલ જણાવે છે કે થાઈ લેંડથી ખાસ પ્રકારના આર્ચિડ ફૂલ મંગાવ્યા છે. બેંગલૂરથી માર્ગેડની સાથે ઘણા ફૂલ આવી રહ્યા છે. મંચ પર કોલકતાના ગેંદા શોભા વધારશે. બ્રજ ભોમિના બેલા પણ હશે. 
 
મંચ નિર્માણ ના કામ જોઈ રહ્યા ઠાકુર ઓમપ્રકાશ સિંહ જણાવે છે કે પીએમના મંચ ફાયર પ્રૂફ છેૢ મૌસમને જોતા ગર્મીથી બચાવ માટે મંચ પર 5-5 ટનની બે એસી પણ લગાવી જઈ રહયા છે. આઠ ફુટ ઉંચો મંચને આઠ ફુટ સુધી ઢાંકેલ છે. 
 
અહીં 10 હજાર લોકો માટે ખુરશિઓ અને બાકીના લોકો માટે કારપેટ અને કૂલરની વ્યવ્સ્થા પણ કરેલ છે. 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો