મેક્સિકો : સમલૈગિક લગ્ન માટે કાયદો

ભાષા

બુધવાર, 30 ડિસેમ્બર 2009 (17:54 IST)
મેક્સિકો સિટીએ સમલૈગિક વિવાહને માન્યતા પ્રદાન કરતા આ સંબંધમાં કાયદો બનાવ્યો છે. લેટિન અમેરિકી ક્ષેત્રમાં આ સંબંધમાં કાયદો બનાવનારો પ્રથમ દેશ છે.

કાયદો બનાવાની સાથ જ તેને આશા છે કે, સમગ્ર દુનિયાના સમલૈગિક જોડાઓ વિવાહ માટે અહીં આવશે. આ અંગેના કાયદાને શહેરના ધારાસભ્યોએ 21 ડિસેમ્બરના રોજ મંજૂરી પ્રદાન કરી અને મેક્સિકો સિટીના આધિકારિક રજિસ્ટરમાં આજે નોંધવામાં આવ્યો છે. આ કાયદો માર્ચથી અમલમાં આવી જશે.

વેબદુનિયા પર વાંચો