મથુરામાં આજે મોદીની રૈલી , ધમકી આપતો યુવક ગિરફતાર

સોમવાર, 25 મે 2015 (12:35 IST)
ઉત્તર પ્રદેશના તે માણસને ગિરફતાર કરી લીધા છે , જેને આજે મથુરામાં થતી રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ત મોદીને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલિસના મુજબ, આરોપી મથુરાના થાના નૌહઝીલ ક્ષેત્રના રહેવાસી છે. એ શનિવારે રાત્રે ગિરફ્તાર કર્યા પછી તેના સામે કેસ દર્જ કરાયેલ છે.
 
સરકારે એક વર્ષ પૂરા થતા પર પ્રધાનમંત્રી આજે મથુરામાં રૈલી સંબોધિત કરશે. એને લઈને સુરક્ષાના સારી વ્યવસ્થા કરી છે.પોલીસ અધિકારી સૈલેશ કુમાર પાંડી જણવ્યાકે આરોપીને ગિરફતાર કરતા પહેલા તેના ભાઈને પકડીને તેનાથી પૂછતાછ કરી હતી. 
 
શનિવારે મથુરાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક ડાક્ટર રાકેશ સિંહના કાર્યાલયમાં એક ધમકી ભરેલ પત્ર આવ્યા હતા. તેના પછી વરિષ્ઠ પોલીસ અધીક્ષકના મોબાઈલ પર મોદીને જાનથી મારવાના મેસેજ આવ્યા હતા. એના પ્છી પોલીસ સર્વિલાંસ ટીમ મેસેજ મોકલનારની શોધમાં લાગી ગઈ. પોલેસને ખબર ચાલ્યા કે મેદસેજ મોકલતા નૌહઝીલએ નાવલી ગામના રહેવાસી છે. 
 
પોલીસે નાવલી ગામમાં દંબિશ આપી.પણ આરોપી હાથ નહી આવ્યો પણ મોડી રાત્રે આરોપીને ગિરફતાર કરી લીધા છે. 
 
   

વેબદુનિયા પર વાંચો